તારાપુર તાલુકાના તમામ પ્રા.શાળાના શિક્ષકો તેમજ આચાર્યશ્રીને સૌ પ્રથમ આ બ્લોગ દ્રારા નમસ્કાર
આ બ્લોગ આપનાં તાલુકા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યના બાળકો ને મદદરૂપ થઇ શકીયે તે હેતુ થી આ બ્લોગનું નિર્માણ કરેલ છે.
આ બ્લોગમાં વર્ગખંડ તેમજ શાળાના દફતરી કામમાં મદદરૂપ થઇ શકાય તેવીજ માહિતી મુકવામાં આવશે.
આ બ્લોગમાં મને મારા તારાપુર તાલુકાનાં શિક્ષકો સહકાર આપી મદદરૂપ થશે તેવી અપેક્ષા સહ બ્લોગનું નિર્માણ.
આ બ્લોગના કાર્યમાં આપ મદદરૂપ થવા માગતાં હોય તો આપે અથવા આપડી શાળામાં કોઇ કોમ્પ્યુટર રાઇઝ ફાઇલ ,પત્રક, એકમ કસોટી, એસાઇમેંટ, શિષ્યવૃતિ દરખાસ્ત , વગેરે બનાવેલ હોય તો મારા સુધી પોંહચતા કરો જેથી આપનું એ કાર્ય કોઇકને કામ લાગે અને નિરર્થક ન જાય .
આવી ફાઇલ આપ મને મેઇલ , હાઇક , કે ગુગલ ડ્રાઇવ માં અપલોડ કરી તેની લીંક ,ડ્રોપ બોક્સ માં અપલોડ લીંક આમ ગમેતે રીતે મને પોંહચડો જેથી આપનો આ બ્લોગ સૌ ને કામ લાગે
MAIL ID : mehulchandrala@gmail.com
Hike number : 9558820782 ( Mehul Patel )

No comments:
Post a Comment