આણંદ જિલ્લાનાં તારાપુર તાલુકાનાં આ બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે.આ બ્લોગમાં તમેણે ફક્ત વર્ગખંડ ઉપયોગી મટેરીયલ્સ જ મળી રહેશે..કારણે કે અમે જાણીયે છીએ વિધાર્થીઓની દુનિયા- તારાપુર તાલુકા પ્રાથમિક શાળા

અમે જાણીયે છીએ વિધાર્થીઓની દુનિયા- તારાપુર તાલુકા પ્રાથમિક શાળા

Saturday, 27 May 2017

ન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે સ્પેશિયલ પોસ્ટ @ MEHUL PATEL

મિત્રો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે મે આયોજન ફાઇલ ,આમંત્રણ પત્રિકા અને કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ ૨૦૧૭ કાર્યક્રમનાં કાર્યસૂચિનાંએલાઉન્સ માટેની સ્ક્રીપ્ટ ત્રણ ફાઇલ  આપ સૌ ના મદદ રૂપ માટે બનાવેલ છે 

ઘણાંં મિત્રો ને આ ત્રણ ફાઇલની વર્ડ ફાઇલની જરૂરુ યાત હોય હુ આ ત્રણે ફાઇલ વર્ડ સવરૂપમાં આપણી સમક્ષ મુકી રહ્યો  છુ.

(1) કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ ૨૦૧૭ આયોજન ફાઇલ વર્ડ 



(2 )  કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ ૨૦૧૭ આમંત્રણ પત્રિકા વર્ડ 



(3) કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ ૨૦૧૭ કાર્યક્રમનાં કાર્યસૂચિનાંએલાઉન્સ માટેની સ્ક્રીપ્ટ વર્ડ 






આભાર સહ મેહુલ પટેલ 

No comments:

Post a Comment