નામાંકન પત્રક LMG ફોંટ માં તેમજ દરેક ફોંટનું કનવટેર
નમસ્કાર મિત્રો
આણંદ જિલ્લા માટે ખુબજ ઉપયોગી પોસ્ટ
આણંદ જિલ્લામાં નામાંકન 2016/17 ના દરેક પત્રક LMG Arun ફોંટમાં માગવામાં આવ્યા છે. જે ખુબજ ઓછા વ્યક્તિ ને ટાઇપ કરતાં ફાવતું હોય છે
તો મિત્રો આનાં માટેનું સરળ ઉપાય
મિત્રો હુ એક ફોંટ કનવેટર સોકટવેર મુકુ છુ જે તમે તમારા કમ્પ્યુટરમાં install કરી તમે દરેક ને ટાઇપ કરતાં ફાવતાં એવા ઇન્ડીક ફોંન્ટ ને તમે lmg કે અન્ય કોંટ માં કનવર્ટ કરી શકો છો.અને સરળતાં થી કોઇપણ ફોન્ટમાં પત્રક બનાવી શકોછો.
ફોંટ કનવર્ટર સોફટવેર
નામાંકન પત્રક
વધુ માહિતી કે સહાયતા માટે સંપર્ક નંબર
મેહુલ પટેલ ૯૫૫૮૮૨૦૭૮૨
આભાર
No comments:
Post a Comment